કથન $A:$ ઓક્સીજનની પ્રથમ આયનિકરણ એન્થાલ્પી નાઈટ્રોજન કરતા ઓછી છે.
કારણ $R:$ $2p$ કક્ષકમાં રહેલા ઓકિસજનના ચાર ઈલેકટ્રોન વધુ ઈલેક્ટ્રોન-ઈલેકટ્રોન અપાકર્ષણ અનુભવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$I.$ એનાયનની ત્રિજ્યા એ જનક અણુ કરતા મોટી હોય છે.
$II.$ આયનીકરણ ઊર્જા સામાન્ય રીતે આવર્તમાં વધતા અણુ સંખ્યા સાથે વધે છે.
$III.$ કોઈ તત્વની વિદ્યુતઋણતા એ ઇલેક્ટ્રોનને આકર્ષિત કરવા માટે એક અલગ અણુની વૃત્તિ છે.
ઉપરના વાકયો પૈકી કયા સાચા/સાચું છે?