Question
'તું મારો વારસ.' - આ વાક્યમાં વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.

Answer

વિશેષણ: 'મારો'
પ્રકાર: સાર્વનામિક વિશેષણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions