સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$A.$ ટેલીવીઝન સિગ્નલ | $I.$ $03 \,KHz$ |
$B.$ રેડિયો સિગ્નલ | $II.$ $20 \,KHz$ |
$C.$ સારી ગુણવત્તા ધરાવતુ સંગીત | $III.$ $02 \,KHz$ |
$D.$ માણસનો અવાજ (Speech) | $IV.$ $06 \,KHz$ |
$V(t) = \,10\,[1 + 0.6\,\cos \,(2.2 \times {10^4}\,t)\,\sin \,(5.5\, \times \,{10^5}\,t)]$
વડે આપવામાં આવે છે. અંહી $t$ સેકન્ડમાં છે. સાઇડ બેન્ડ આવૃત્તિઓ ($kHz$ માં ) _____ હશે. [$\pi=22/7$ આપેલ છે.].