Question
ઉકેલ મેળવો : $12$ ના $75\%$

Answer

$9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$3\frac{1}{2} \div (\frac{8}{3})$ શોધો.
 
આપેલી બહુપદીઓમાં કઈ એકપદી, કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો: $(-4)$
સરવાળા કરો :$ - 7mn + 5, 12 mn + 2, 9mn - 8, -2mn - 3$
એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો : $100$
એક વર્ગનાં $25$ બાળકોમાંથી $8\%$ બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે, તો કેટલાં બાળકોને ભીંજાવું ગમે છે ?
$5$ ઋણ પૂર્ણાંક અને $3$ ધન પૂર્ણાંકના ગુણકારનો જ્વાબ ધન પૂર્ણાંક થશે કે ઋણપૂર્ણાંક ?
એક વાહન $2.4$ લીટર પેટ્રોલમાં $43.2$ કિમીનું અંતર કાપે છે. તો $1$ લીટર પેટ્રોલમાં વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે ?
$6$ સેમી, $3$ સેમી, $2$ સેમી બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે ? કારણ આપો.
આપેલી બહુપદીઓમાં કઈ એકપદી, કઈ દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો: $9x+2 =............$
નીચેની પદાવલિ માટે પદમાં ચલ $x$ ના સહગુણકો લખો : $6x$