Question
ઉકેલો: $\frac{1}{3} + \frac{1}{7}$

Answer

$\frac{1}{3} + \frac{1}{7} = \frac{7 + 3}{21} = \frac{10}{21}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણોત્તરને શેના વડે દર્શાવાય છે?
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો: $0.94$
ટેબલની ચારે બાજુની લંબાઈ $AB = 100 \text{ સેમી}$, $BC = 60 \text{ સેમી}$, $CD = 100 \text{ સેમી}$, $DA = 60 \text{ સેમી}$ હોય, તો તેની પરિમિતિ કેટલી થાય?
મિશ્ર અપૂર્ણાક $5 \frac{2}{9}$ ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો.
$2$ થી $50$ સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો: જેનો એકમનો અંક $3$ હોય, તેવી અવિભાજ્ય સંખ્યાઓ: $..........$
આપેલ અપૂર્ણાંક સમાન છે કે નથી , એ ચકાસો : $\frac{3}{10}$, $\frac{12}{50}$
$40503, 30405, 50403, 40305$ ને ચડતા ક્રમમાં લખો.
તમે એક બૉટલ લો. એમાં $\frac{1}{5}$ ભાગનું જ્યુસ લો અને તમારી બહેનને પણ એક બૉટલ આપો તથા તેમાં $\frac{1}{3}$ ભાગનું જ્યુસ લો. હવે, બંને બૉટલ સમાન હોય, તો તમારા બંનેમાં કોનું જ્યુસ વધારે કહેવાય?
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી કિલોગ્રામમાં દર્શાવો:
$29 \ \text{ગ્રામ} = \dots\dots\dots\dots \ \text{કિગ્રા}$
$3.47 + 5.65$ નો સરવાળો કરો.