Question
ઉકેલો : $\frac{3}{10}$+ $\frac{7}{15}$

Answer

$\frac{23}{30}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{5}{12}$ .......... $\frac{10}{24}$ માં $>, <$ કે $=$ સંકેત મૂકો.
આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા બે સેન્ડવીચ લઈ આવે છે. એક શાકભાજીની અને બીજી જામની બનેલી. બીજા બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયાં. આર્યા તેની સેન્ડવીચ એવી રીતે વહેંચવા તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સેન્ડવીચનો સમાન ભાગ મળે. $(a)$ આર્યા તેની સેન્ડવીચ કેવી રીતે વહેંચશે જેથી બધાંને એકસમાન ભાગ મળે? $(b)$ દરેક છોકરાને સેન્ડવીચનો કેટલામો ભાગ મળશે?
અભિવ્યક્તિ આપો $: x$ ના $4$ ગણામાં $1$ ઉમેરતાં
અભિવ્યક્તિ આપો : $y$ ના $5$ ગણામાંથી $3$ બાદ કરતાં
$2 \text{ km}$ અને $3 \text{ km}$ બાજુઓ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.
અભિવ્યક્તિ આપો : $p$ ને $ - 5 $વડે ગુણતાં
$\frac{4}{6}$ ને દશાંશ સ્વરૂપમાં લખો:
અભિવ્યક્તિ શું દર્શાવે છે તે લખો : $8c + 19.$
આપણે $1$ ની ડાબી બાજુએ $3$ પગલાં ચાલીએ, તો કયો પૂર્ણાંક મળે?
ઘડિયાળમાં કાંટો ક્યાં જઈ ઊભો રહેશે તે લખો: $3$ પરથી $1$ કાટખૂણા જેટલું ફરતાં.