સૂચિ - $I$ (સંયોજન) |
સૂચિ - $II$ ઉપયોગ |
$(A)$ કર્બન ટેટ્રાક્લોરાઈડ | $(I)$ રંગ દુર કરનાર |
$(B)$ મિથીલિન કલોરાઈડ | $(II)$ રેક્રીજરેટર અને એરક કંડીશનરમાં |
$(C)$ $DDT$ | $(III)$ અગ્નિશામક |
$(D)$ ફ્રિયોન્સ | $(IV)$ જેવ અવિઘટનીય જંતુનાશક |
નીચે આપેલા વિકલ્પોમથી સાચો જવાબ પસંદ કરો.
$\mathrm{C}_{7} \mathrm{H}_{8} \stackrel{3 \mathrm{Cl}_{2} / \Delta}{\longrightarrow} \mathrm{A} \stackrel{\mathrm{Br}_{2} / \mathrm{Fe}}{\rightarrow} \mathrm{B} \stackrel{\mathrm{Zn} / \mathrm{HCl}}{\rightarrow} \mathrm{C}$
નીપજ '$C$' શોધો.
$2-$ મીથાઈલબ્યુટેન $\xrightarrow{{B{r_2},\,hv}}$ $2-$ બ્રોમો $-3-$ મીથાઈલબ્યુટેન
(not the major product)