ઉમદા વાયુઓમાં ક્રમિક ઈલેક્ટ્રોનીક કોશ ઉમેરાવાને કારણે તેમના ........ માં ઘટાડો થાય છે.
  • A
    આયનીકરણ  શક્તિ
  • B
    પરમાણુ ત્રિજ્યા
  • C
    ઉત્કલબિંદુ
  • D
    ઘનતા
Medium
Download our app for free and get startedPlay store
a
ઉમદા વાયુઓમાં ક્રમિક ઈલેક્ટ્રોનિક કોશ ઉમેરાવાને કારણે તેમની આયનીકરણ શક્તિમાં ઘટાડો થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાથી કોણ રંગીન કાર્બોનેટના અવક્ષેપ આપે છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કઇ એક વ્યવસ્થા તેમની સામે દર્શાવેલ સામાન્ય વલણનું સાચું ચિત્ર દર્શાવતી નથી?
    View Solution
  • 3
    નીચેનામાંથી નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ છે?
    View Solution
  • 4
    $HCOOH$ ની સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી શુ મળે છે?
    View Solution
  • 5
    $Cl,\,Br$ અને $I$ આ ત્રણ હેલોજનોને તેમની ઇલેક્ટ્રોન એફીનીટીના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી કઇ ગોઠવણી સાચી છે?
    View Solution
  • 6
    નીચેના ઓક્સિએનાયન માં  $S - S$ બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે ?

    $(I) \,S _{2} O _{4}^{2-}$

    $(I I)\, S _{2} O _{5}^{2-}$

    $(III) \,S _{2} O _{6}^{2-}$

    View Solution
  • 7
    નીચેના પૈકી કોનુ ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે ?
    View Solution
  • 8
    એક તત્વનો પરમાણુભાર $19$ છે અને પરમાણુક્રમાંક $9$ છે. તો તેનો આયન નીચેનામાંથી કઇ રીતે દર્શાવી શકાય?
    View Solution
  • 9
    નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં $H_2O_2$ રિડક્શનકર્તા તરીકે વર્તે છે ? 
    View Solution
  • 10
    નીચેનામાંથી કયો ઘટક પ્સ્યુડો હેલાઈડ નથી?
    View Solution