ઉમદા વાયુઓના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ? 
  • A
    તેઓ ઘણી રાસાયણિક પ્રક્રિયાઓમાં નિષ્કિય વાતાવરણ પૂરુ પાડવા માટે વપરાય છે
  • B
    તેઓ પાણીમાં અલ્પદ્રાવ્ય હોય છે
  • C
    તેઓ દ્રિપરમાણ્વિય અણુઓ બનાવે છે
  • D
    તેમાંના કેટલાક એડવર્ટાઇઝિંગમાં વપરાતી ડિસ્ચાર્જ ટયૂબમાં ભરવામાં આવે છે.
Diffcult
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $H_2SO_4$, $H_3PO_4$ અને $HClO_3$ એસિડને એસિડીટીના ઘટતા ક્રમમાં ગોઠવો.
    View Solution
  • 2
    પોટેશિયમ બ્રોમાઇડના જલીય દ્રાવણ ને કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે જેથી બ્રોમિન મુક્ત થાય છે?
    View Solution
  • 3
    ગ્લાસ અથવા ક્વાર્ટઝના  વાસણમાં $XeF_6$ સંગ્રહ  ન કરવા માટેનું કારણ કયું છે
    View Solution
  • 4
    $H_2S$ ની $O_2$ સાથેની પ્રક્રિયાથી શું બનશે?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યુ સંયોજન સૌથી વધુ એસિડિક છે ?
    View Solution
  • 6
    આયોડિન ........ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે.
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યું તત્વ તેના સંયોજનના જલીય દ્રાવણમાં વિદ્યુતવિભાજન દ્વારા ઔદ્યોગિક રીતે નિષ્કર્ષણ કરવામાં આવે છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા સમૂહમાં હિલીયમને મૂકવામાં આવતા, તેના બધા જ ગુણધર્મો સંતોષાય છે?
    View Solution
  • 9
    સોડિયમ નાઇટ્રેટનુ $800\,^oC$ કરતા ઊંચા તાપમાને વિઘટન કરતા .......... મળે છે.
    View Solution
  • 10
    નીચેની પ્રક્રિયાઓમાં નીપજો $(A)$ અને $(B)$ અનુક્રમે જણાવો

    $\mathrm{NaOH}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{A})+$ ગૌણ નીપજો

    (ગરમ અને સાંદ્ર)

    $\mathrm{Ca}(\mathrm{OH})_{2}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{B})+$ ગૌણ નીપજો

    (શુષ્ક)

    View Solution