Question
ઉનાળાના વેકેશનમાં વલયની અગાશીમાં કોણ કોણ સૂતા હતા?

Answer

ઉનાળાના વેકેશનમાં વલયની અગાશીમાં વલય અને એના બે ભાઈબંધ વિસ્મય અને વિરાટ સૂતા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free