ઊંચ્ચ સ્પીન $d^4$ અષ્ટફલકીય સંકીર્ણ માટે સ્ફટીક ક્ષેત્ર ઊર્જા .............. છે ?
  • A$- 1.2 \Delta _o$
  • B$- 0.6 \Delta _o$
  • C$- 0.8 \Delta _o$
  • D$- 1.6 \Delta _o$
NEET 2013, Diffcult
Download our app for free and get startedPlay store
b
n the case of high spin complex \(\Delta_{0}\) is small. Thus, the energy required to pair up the fourth electron with the electrons of lower energy \(d-\)orbitals would be higher than that required to place the electrons in the higher \(d-\)orbital. Thus pairing does not occur.

For high spin \(d^4\) octahedral complex,

therefore, Crystal field stabilisation energy

\(=(-3 \times 0.4+1 \times 0.6) \Delta_{0}\)

\(=-(-1.2 \times 0.6) \Delta_{0}\)

\(=-0.6\Delta_{0}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ...... વડે સવર્ગ સંયોજનમાં ભૌમિતિક સમઘટક .....
    View Solution
  • 2
    $[Co(NH_3)_5CO_3]ClO_4$ સંકીર્ણ ને ધ્યાન માં લો ,ધાતુ નો સર્વગાંક , ઓક્ષિડેશન આંક . $d-$ કક્ષક ના ઇલેક્ટ્રોન અને અયુગ્મિત $d-$  ઇલેક્ટ્રોન અનૂક્રમે શું હશે ?

     

    View Solution
  • 3
    સૂચી - $1$ સાથે સૂચી $II$ ને જોડો.

    સૂચી $-I$ સૂચી $-II$
    $A.$ $\mathrm{K}_2\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]$ $I$ $\mathrm{sp}^3$
    $B.$ $\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]$ $II$ $\mathrm{sp}^3 \mathrm{~d}^2$
    $C.$ $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right] \mathrm{Cl}_3$ $III$ $\mathrm{dsp}^2$
    $D.$ $\mathrm{Na}_3\left[\mathrm{CoF}_6\right]$ $IV$ $\mathrm{d}^2 \mathrm{sp}^3$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution
  • 4
    નીચેના કયા સંકીર્ણ આયનમાં ચુંબકીય ચાકમાત્રા (ફક્ત સ્પિન) નું મૂલ્ય $\sqrt 3 \,BM$ છે અને બાહ્ય $d-$ કક્ષાનો ઉપયોગ સંકરણમાં થાય છે.
    View Solution
  • 5
    બધા લીગાન્ડ = .....
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા લિગેન્ડો ચીલેટની રચના કરી શકે છે ?
    View Solution
  • 7
    નીચેના સંકીર્ણો પૈકી ક્યુ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે? 
    View Solution
  • 8
    ફેરોસીન માટે કયું વિધાન સાચું છે?
    View Solution
  • 9
    $\left[ Co \left( NH _3\right)_5 Cl \right] Cl _2$ માં કોબાલ્ટની પ્રાથમિક અને દ્રીતીય સયોજકતા અનુક્રમે કઈ છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું ઓર્ગેંનો મેટાલીક સંયોજક $\sigma$ અને $\pi$ બંધ ધરાવે છે?
    View Solution