\(\%\) increase in speed = \(\frac{1}{2}\) (\(\%\) decrease in radius)
\( = \frac{1}{2}(1\% ) = 0.5\% \)
i.e. speed will increase by \(0.5\%\)
કોલમ $-\,I$ | કોલમ $-\,II$ |
$(1)$ ધ્રુવીય ઉપગ્રહ | $(a)$ દૂરસંચાર |
$(2)$ ભૂ-સ્થિર ઉપગ્રહ | $(b)$ જાસૂસી |
$(c)$ હવામાન જાણવા |
વિધાન$-I$: ગ્રહો માટે, જો ગ્રહોનું દ્રવ્યમાન અને તેની ત્રિજ્યાનો ગુણોત્તર વધારવામાં આવે છે ગ્રહોના નિષ્કમણ વેગમાં વધારો થાય છે.
વિધાન$-II$: નિષ્ક્રમણ વેગ એ ગ્રહોની ત્રિજ્યા થી સ્વતંત્ર છે.
ઉપરોક્ત વિધાનોને આધારે, સૌથી ઉચિત જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો