Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $2-$બ્યુટીન $H_2/$લિંડલર ઉદીપક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે સંયોજન $X$ મુખ્ય નીપજ તરીકે મળે છે અને જ્યારે તેની $Na/liq.$ $NH_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે $Y$ મુખ્ય નીપજ ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
સંયોજન $\begin{array}{*{20}{c}}
{C{H_{3\,\,}}\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - C = CH - C{H_3}}
\end{array}$ એ $KMn{O_4}$ ની હાજરીમાં $NaI{O_4}$ સાથે પ્રક્રિયામાં દ્વારા શું આપશે ?
ચક્રીય હાઇડ્રોકાર્બન જેમાં બધા કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ એક જ સમતલમાં હોય છે. બધા કાર્બન-કાર્બન બંધો સમાન લંબાઈના અને $1.54\,\mathop A\limits^o $ કરતાં ઓછા છે, પરંતુ $1.34\,\mathop A\limits^o $ કરતાં વધુ લંબાઈના હોય છે ,તો બંધ કોણ હશે?