Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 8ગુજરાતીધૂળિયે મારગ1 Mark
Question
ઉપરવાળી બૅન્કની શી વિશેષતા છે?
✓
Answer
“ઉપરવાળી બૅન્ક’ એટલે ઈશ્વરની તિજોરી. એ ધનસંપત્તિથી સમૃદ્ધ છે. તેથી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઈશ્વર માણસને રોજનું ભોજન રોજ પૂરું પાડે છે. તેથી કાલની ચિંતા આપણે શા માટે કરવી?
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.