MCQ
ઉપવલય $2{x^2} + 3{y^2} = 1$ દ્રારા આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ $.........$ છે.
  • A
    $\sqrt 6 \pi $
  • B
    $6\pi $
  • $\frac{\pi }{{\sqrt 6 }}$
  • D
    $\frac{\pi }{6}$

Answer

Correct option: C.
$\frac{\pi }{{\sqrt 6 }}$
$\frac{{{x^2}}}{{{a^2}}} + \frac{{{y^2}}}{{{b^2}}} = 1$ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ,
$A = \pi ab$
$ = \pi .\frac{1}{{\sqrt 2 }}.\frac{1}{{\sqrt 3 }} = \frac{\pi }{{\sqrt 6 }}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int \frac{x d x}{(x-1)(x-2)}$ equals
વક્ર $4 y^{2}=x^{2}(4-x)(x-2)$ દ્વારા આવર્તુ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો $f(x) = {x^{11}} + {\sin ^3}\left( {35x} \right) + 111x$ હોય તો ${f^{ - 1}}\left( {\sin \frac{\pi }{5}} \right) + {f^{ - 1}}\left( {\sin \frac{{6\pi }}{5}} \right) + {f^{ - 1}}\left( {\sin \frac{\pi }{7}} \right) + {f^{ - 1}}\left( {\sin \frac{{8\pi }}{7}} \right)$ = 
વિધેય $ f(x) = \sqrt{\log_{10}\left(\frac{5x-x^2}{4}\right)}$ નો પ્રદેશ
જો $f\left( x \right) = {e^x}g\left( x \right),g\left( 0 \right) = 2,g'\left( 0 \right) = 1,$ તો $f'\left( 0 \right) = ...............$
$\cos ^{-1}\left(\cos 5^{ r }\right)$ નું મૂલ્ય..........છે.
ગોલકના ધનફળનો તેના પૃષ્ઠફળ $S$ ને સાપેક્ષ વૃદ્ધિ દ૨................થાય.
જો $ f(x) = \frac {3x+2}{5x-3},$ તો
અહી $A=\left(\begin{array}{rrr}1 & -1 & 0 \\ 0 & 1 & -1 \\ 0 & 0 & 1\end{array}\right)$ અને  $B=7 A^{20}-20 A^{7}+2 I$, કે જ્યાં  $I$ એ $3 \times 3$ કક્ષાવાળો એકમ શ્રેણિક છે . જો  $B=\left[b_{i j}\right]$, હોય તો  $b_{13}$ ની કિમંત મેળવો.
જો $a,b,c$ એ અસમાન હોય અને $\left| {\,\begin{array}{*{20}{c}}a&{{a^2}}&{{a^3} - 1}\\b&{{b^2}}&{{b^3} - 1}\\c&{{c^2}}&{{c^3} - 1}\end{array}\,} \right| = 0$ તો . . .