MCQ
ઉપવલય  $9x^2 + 5y^2 - 30y = 0 $ ની ઉત્કેન્દ્રતા ....
  • A
    $1/3$
  • B
    $2/3$
  • C
    $3/4$
  • D
    એકપણ નહિ

Answer

$\,{\rm{9}}{{\rm{x}}^{\rm{2}}}\,\, + \,\,{\left( {\sqrt 5 \,y\,\, - \,\,3\sqrt 5 } \right)^2}\,\, = \,\,45$ 

$\frac{{{x^2}}}{5}\,\, + \;\,\frac{{{{\left( {y\,\, - \,\,3} \right)}^2}}}{9}\,\, = \,\,1$ 

$ \Rightarrow \,\,{a^2}\,\, = \,\,5,\,\,{b^2}\,\, = \,\,9\,\,$

તેથી  $\,e\,\, = \,\,\frac{2}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $|x^2 -2|x||$ = $2^x$ ના કેટલા ઉકેલો મળે?
બે વિમાન $ I $ અને $ II$  એ ર્ટાગેટ પર બોમ્બ નાખવાના છે. વિમાન $ I$ અને $ II $ ની ર્ટાગેટ પર બોમ્બ લાગે તેની સંભાવના અનુક્રમે $0.3$  અને $0.2 $ છે. બીજુ વિમાન તોજ બોમ્બ ફેકંશે જો પહેલુ વિમાન ચુકી જશે, તો ર્ટાગેટને બીજા વિમાન વડે બોમ્બ લાગે તેની સંભાવના મેળવો.
જે ઉપવલયનું કેન્દ્ર $(2, -3)$ આગળ, નાભિકેન્દ્ર $(3, -3)$ આગળ અને એક શિરોબિંદુ $(4, -3)$ આગળ હોય તેવા ઉપવલયનું સમીકરણ શોધો.
$ \sim p \Rightarrow (p \ \wedge \sim\ q)$ નું સમાનાર્થી પ્રેરણ વિધાન $'.............’$
જો $x, y, z$ સમાંતર શ્રેણીમાં હોય અને $x$ અને $y$ સમાંતર મધ્યક $a$ હોય તો તથા $y$ અને $z$ નો સમાંતર મધ્યક $b$ હોય તો $a$ અને $b$ વચ્ચેનો સમાંતર મધ્યક ?
જો $\frac{{a + bx}}{{a - bx}} = \frac{{b + cx}}{{b - cx}} = \frac{{c + dx}}{{c - dx}},\left( {x \ne 0} \right)$ હોય તો $a$, $b$, $c$, $d$ એ ......... શ્રેણીમાં છે 
જો બિંદુઓ $P, Q, R$ એ ત્રિકોણ $PQR$ ના સંમેય બિંદુઓ છે,તો ત્રિકોણ $PQR$  નું  . . .  બિંદુઓ હંમેશા સંમેય બને.
જો $x\, = \,2\, + \,\sqrt 3 $ હોય, તો $x^3 - 7x^2 + 13x - 12$ નું મૂલ્ય કેટલું થાય ?
જો $|x|$ એટલો નાનો હોય કે જેથી $\left(\frac{1+3x}{1-2x}\right)^2=1+kx,$ તો $k=.......$
જો  $2y\,\cos \theta = x\sin \,\theta $ અને $2x\sec \theta - y\,{\rm{cosec}}\,\theta = 3,$ તો  ${x^2} + 4{y^2} = $