Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ $5$ મિનિટમાં $80^{\circ}\,C$ માથી $60^{\circ}\,C$ સુધી ઠંડો પડે છે.પરિસરનું તાપમાન $20^{\circ}\,C$ છે.તો તેને $60^{\circ}\,C$ થી $40^{\circ}\,C$ સુધી ઠંડો પડવા માટેનો સમય .......... $s$ થશે.
ત્રણ સળીયા સરખા પદાર્થના સરખા ક્ષેત્રફળ ધરાવતા પણ અલગ અલગ લંબાઈ $10 \,cm , 20 \,cm$ અને $30 \,cm$ ધરાવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના જંકશનનું તાપમાન $O$ ................. $^{\circ} C$ હશે?
એક ધાતુના સળિયાના બે છેડાને $ 100^oC $ અને $110^oC $ તાપમાનો વચ્ચે જાળવી રાખવામા આવે છે. સળિયામાંથી પસાર થતી ઉષ્માવહનનો દર $ 4\; J/s$ છે. જો સળિયાના બે છેડાને $200^oC$ અને $210^oC$ તાપમાનો વચ્ચે જાળવી રાખવામાં આવે, તો સળિયામાંથી ઉષ્મા કેટલા દરથી ($J/s$ માં) પસાર થશે?
બે પદાર્થ $A$ અને $B$ ની ઉત્સર્જકતા $0.01$ અને $0.81$ છે.બંને પદાર્થના સપાટીના ક્ષેત્રફળ સમાન અને ઉત્સર્જન પાવર સમાન છે.જો $A$ પદાર્થનું તાપમાન $ 5802\;K $ હોય,તો $B$ પદાર્થનું તાપમાન કેટલું હોવું જોઈએ.