Question
વાહન અકસ્માત ટાળવા આપણે શું કરવું જોઈએ?

Answer

વાહન અકસ્માત ટાળવા આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ જોઈ ઊભા રહેવું. બાઈક પર બૅની સવારીમાં ત્રણ ન બેસવું, ચાલુ ડ્રાઇવિંગે ફોન પર વાત ન કરવી, રીંગ સાઈડે વાહન ન ચલાવવું વગેરે જેવા ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free