Question
ટ્રેન અને બસમાં શો તફાવત છે?

Answer

ટ્રેન પાટા ઉપર દોડે છે અને બસ રોડ ઉપર દોડે છે. ટ્રેનમાં ઘણા બધા ડબ્બા લાગેલા હોય છે. તેમાં ઘણા બધા મુસાફરો એક્સાથે બેસી શકે છે. બસમાં $50$થી $60$ સુધીની મર્યાદિત સીટ હોય છે તેથી તેમાં મર્યાદિત મુસાફરો જ બેસી શકે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free