Question
વૈધ (ડોક્ટર) અને યમ વછે શો ભેદ છે?

Answer

કવિ કહે છે કે વૈધ યમરાજનો સગો ભાઈ છે. છતાં એક યમ લોકોના પ્રાણોને જ હરે છે. જ્યારે બીજો વૈધ (ડોક્ટર) લોકોના પ્રાણ અને ધન બંનેને હરી લે છે. આમ આ બંને વચ્ચે આ ભેદ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free