Question
વાક્ય બનાવો:
સંભાળીને, વરસાદ

Answer

તમે સંભાળીને જજો, વરસાદમાં ક્યાંક લપસી ન પડતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યમાં આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય રીતે ગોઠવી વાક્ય ફરીથી લખો:
વધુ છે આપણાં કરતાં સ્થાનિક નૃત્ય લાગે નૃત્ય ફિલ્મી સારા.
વાક્યોમાં ભૂલવાળા શબ્દોને રેખાંકિત કરી વાક્યો ફરીથી લખો :
ગઈકાલે શોમવાર હતો.
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
આ વીજળી ઘણું શકાય તાકાતવાળી કરાવી કામ પાસે તો.
શબ્દમાં વર્ણ ઓળખી બતાવો :
પદ્મ
ક્રિયાપદ અને વિશેષણ લખો:
નર્મદા નદીમાં શુદ્ધ પાણી વહે છે.
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
રક્ષાબંધન
પાઠમાં જોડાક્ષરવાળા શબ્દો શોધો. તેના આધારે ખાલી જગ્યા પૂરો:
આ .............. મ
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
મજા, અમારા, દિવાળી, રાજકોટ
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો
ગોળ-ગધેડાનો મેળો ઘણો જ લોકપ્રિય છે.
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
નાહ્યો