Question types

વીજળીરાણી question types

129 questions across 8 question groups — pick any mix to generate a GUJARATI paper with step-by-step answer keys.

129
Questions
8
Question groups
5
Question types
Sample Questions

વીજળીરાણી questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
ગાય જંગલમાં છૂટી ચરતી. તેથી તે તંદુરસ્ત થઈ ગઈ હતી. (તાજીમાજી)
View full solution
આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
રમેશને કરંટ લાગવાથી શરીરમાં આંચકો લાગ્યો. (ઝાટકો)
View full solution
આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
આકાશમાં વીજળી ચમકી, પછી મેઘગર્જના થઈ. (ઝબૂકી)
View full solution
આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
મમ્મીની સોનાની બુટ્ટી ક્યાંક પડી ગઈ. તેથી ખોળાખોળ થઈ ગઈ. (શોધાશોધ)
View full solution
આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
આજે વહેલી સવારનું દશ્ય નિરાળું હતું. (અનોખું)
View full solution
'વીજળીરાણી' પાઠમાં છોકરાએ ઉત્તરાયણના બદલે કયા દિવસે પતંગ ચગાવ્યો?
View full solution

Generate a વીજળીરાણી paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App