Question
વાક્ય પૂર્ણ કરો :અરરર ... !

Answer

અરરર ... ! આટલો બધો ગંભીર અકસ્માત!

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દોને વાક્યમાં યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખો : (પણ, પરંતુ, કેમ કે, એટલે, અથવા, કે)
ભારતભરમાં અણુપરીક્ષણ માટે જાણીતું શહેર પોખરણ.
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : નાના, ઘર, દાદા, આખો
કૌંસમાં આપેલા ક્રિયાપદ નો ઉપયોગ કરી, જરૂરી ફેરફાર સાથે ખાલી જગ્યા પૂરો :
પંખો ફર્યો એટલે નેહા પડખું_______. (ફરવું)
નજીકના અર્થ સામે ખરું કરો :
વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં.
(અ) ઈશ્વર ખૂબ જ સુંદર હશે, એવું મારા મનમાં થાય છે.
(બ)ઈશ્વર ખૂબ જ સુંદર હસે છે, એવું મારા મનમાં થાય છે.
(ક)ભગવાનની સુંદરતાનો કોઈ પાર નથી.
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
વાર, મીઠું, રાઈ, શાંતા
સંજ્ઞાના ત્રણ ઉદાહરણો લખો : દ્રવ્યવાચક સંજ્ઞા:
શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવીને લખો : હેરાન – માણસ
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો : હું મારામાં જ વિશ્વાસ રાખું છું.
નીચેનાં વાક્યોમાં કયો ભાવ રહેલો છે કૌંસમાંથી શોધીને લખો (આજ્ઞા, આગ્રહ, સૂચન, પ્રાર્થના)
તમારે વહેલા ઊઠવું જોઈએ.
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
કોયલ______(ઊડવું)