Question
વાક્યપ્રયોગ કરો:
અંકલ

Answer

અરવિંદ અંગ્રેજી માધ્યમમાં ભણતો હોવાથી પોતાના કાકા, ફુઆ, મામા કે માસાને તે અંકલ કહીને જ બોલાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
તમે પણ કોઈ સરસ વસ્તુ ખરીદી શકો.
પ્રાસવાળા શબ્દો લખો : સબોસબ
શબ્દોનો ઉપયોગ કરીને વાકય બનાવો:
અદશ્ય, કાંટો
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
દીવા આપણા પંખા છે અને ચાલે છે વીજળીરાણીની એ પણ ઘરે કૃપા.
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
મસ્તી
આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
અમારા શિક્ષકની ભણાવવાની રીત તદ્દન જુદી હતી. (સાવ)
શબ્દોનો ઉપયોગ કરીને વાકય બનાવો:
ફંગોળાયો, ભમરડો
વાકયોમાં આડાઅવળા થયેલ શબ્દો ને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો :
ન મેળામાં જવા માટે પણ જઈ થયો શક્યો કુલદીપ તૈયાર.
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
ગુરુ દ્રોણે પોતાના વિદ્યાર્થીઓની પરીક્ષા ગોઠવી.
યોગ્ય શબ્દ પસંદ કરીને કાવ્યપંક્તિ પૂરી કરો :
ગાયે લીધાં ગાનાં _________ રે અસતરીએ લીધાં નાનાં બાળ, (વાછરું, ધરતી)