Question
વાક્યપ્રયોગ કરો:
પૉઈન્ટ

Answer

આખાયે ચોરીના કિસ્સામાં પૈસાનું પાકીટ હાથ લાગ્યું એ પોઇન્ટ ખૂબ જ અગત્યનો બની ગયો. તેના થકી જ ચોર પકડાઈ ગયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના ઉત્તર માટે પ્રશ્નો બનાવો :
પોતું કરેલી જગ્યામાં પગલાં પડે એટલે મમ્મી ગુસ્સે થાય જ.
આપેલ શબ્દનો અર્થ લખો:
દર 
દળ 
સમાન અર્થવાળા બે-બે શબ્દો શોધીને લખો :
શ્રદ્ધા - ___________ , ____________ (વિશ્વાસ, મીત, સમય, આસ્થા)
વાક્યોમાં ભૂલવાળા શબ્દોને રેખાંકિત કરી વાક્યો ફરીથી લખો :
સંકર ભગવાનના ગળામાં નાગ હોય છે.
આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
મમ્મીની સોનાની બુટ્ટી ક્યાંક પડી ગઈ. તેથી ખોળાખોળ થઈ ગઈ. (શોધાશોધ)
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
વર્ગનાં બધાં બાળકોએ ચાલતી વાતને ટેકો આપ્યો. (વાતમાં સૂર પુરાવવો.)
ક્રિયાપદ અને વિશેષણ લખો:
ચીકુના ઝાડ ઉપર ઘણાં ચીકુ ઝૂલે છે.
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
અમે ગાજર બીટ ટમેટું અને મૂળાનું કચુંબર બનાવ્યું.
પાઠમાં જોડાક્ષરવાળા શબ્દો શોધો. તેના આધારે ખાલી જગ્યા પૂરો:
સંક...............
શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો :
સુખ-
દુ:ખ-