Question
વાક્યપ્રયોગ કરો:
રેકૉર્ડ

Answer

મનસ્વીએ મોરારિ બાપુનું ધાર્મિક પ્રવચન પોતાના મોબાઈલમાં રેકૉર્ડ કરી લીધું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યમાં રેખાંકિત શબ્દોને બદલે પાઠમાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો:
ગરબો એ આદ્યશક્તિ તરફના ભક્તિભાવનું ચિહ્ન છે. (પ્રતીક)
શબ્દમાં કયા બે વ્યંજનો જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
મચ્છી
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
સરોવરમાં રંગબેરંગી માછલીઓ જોવાની મજા આવે છે.
શબ્દમાં કયા બે વ્યંજનો જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
ભક્તિ
યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો :
અરવિંદ આવતી કાલે અમદાવાદ (જશે, ગયો, જાય છે).
આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
દુર્યોધન સાથે ભીમને દરરોજ વિવાદ થાય.
સાચાં વાક્યો સામે ખરાની નિશાની કરો : 
____ ભવિષ્યમાં સૂર્યયાન સૂર્ય સુધી પહોંચી શકાશે.
____ ભવિષ્યમાં સૂર્યયાન દ્વારા સૂર્ય સુધી પહોંચી શકાશે.
____ ભવિષ્યમાં સૂર્યયાન દ્વારા સૂર્ય સુધી પહોંચી ગયા.
આપેલ શબ્દનો અર્થ લખો:
દર 
દળ 
શબ્દોનો ઉપયોગ કરીને વાકય બનાવો:
ચોટડૂક, છૂટડૂક
વાક્યોને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
ગરબો એ ગુજરાતનું જાણીતું નૃત્ય છે.