Question
વાસ્તવિક સંખ્યા x માટે 5x – 3 < 7 ઉકેલો.

Answer

5x – 3 < 7
∴ 5x < 7 + 3
∴ 5x < 10
∴ x < $\frac{10}{5}$∴ x < 2
જો x વાસ્તવિક સંખ્યા હોય, તો ઉકેલગણ= {x : x ∈ R,x < 2} = (- ∞, 2)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

(-3, 0) આપેલ અંતરાલોને ગુણધર્મની રીતે લખો :
B= {2, 4, 8, 16, 32} ગણને ગુણધર્મની રીતે લખોઃ
A = {1, 2, 3, 4}, B = {1, 5, 9, 11, 15, 16} અને f = {(1, 5), (2, 9), (3, 1) (4, 5), (2, 11)}, તો શ f એ A થી B નો સંબંધ છે.આ વિધાન સત્ય છે?તમારા જવાબની સત્યાર્થતા ચકાસો.
લક્ષની ગણતરી કરોઃ$\lim _{x \rightarrow 3} (x+3)$
n(A)=3, n(B)=2, જો (x,1), (y,2), (z,1) સે A × B ના ધટકો હોય તો B શોધો.
વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે, તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરીથી લખો :જો A = {1, 2}, B = {3, 4}, તો A × (B ∩ Φ) = Φ.
E= {1, 4, 9, … 100} ગણને ગુણધર્મની રીતે લખોઃ
(–2, 6) અને (4, 8) બિંદુઓમાથી પસાર થતી રેખા અને (8, 12) અને (x, 24) બિંદુઓ માંથી પસાર થતી રેખા પરસ્પર લંબ હોય તો x ની કિંમત શોધો.
લક્ષની ગણતરી કરો:$\lim _{x \rightarrow 1} \frac{a x^2+b x+c}{c x^2+b x+a} ; a+b+c \neq 0$
વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો: {a, e} {x : x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે.}