વાતાવરણ પૃથ્વી પર રાખવામાં શું જવાબદાર છે
  • A
    હવા
  • B
    ગુરુત્વાકર્ષણ
  • C
    વાદળ
  • D
    એકપણ નહીં
IIT 1986, Easy
Download our app for free and get startedPlay store
b
(b) various atom of gases present in the earth atmosphere has masses and a gravitational force acts between theses atoms and earth. 

also this is the force which holds the various gases near the surface and atmosphere is present.

so best possible answer is option \(B.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પૃથ્વીની ત્રિજ્યા માં $2\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો પૃથ્વી ની સપાટી પરનું વજન...
    View Solution
  • 2
    જો પૃથ્વી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય અને ત્રિજ્યા બંને બમણી થઈ જાય તો પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ......... $km/s$ થાય.
    View Solution
  • 3
    ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$. જો ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ $1.4\,m/{s^2}$, તો ચંદ્ર ની ત્રિજ્યા કેટલી હશે? $(G = 6.667 \times {10^{ - 11}}\,N{m^2}/k{g^2})$
    View Solution
  • 4
    $h$ ઊંચાઇ પરથી એક કણ નીચે પડે છે અને તે દરમિયાન લાગતો સમય $t$ સાદા લોલકનાં આવર્તકાળ $T$ ના સ્વરૂપમાં લખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર $t =2 T$ મળે છે.આ તંત્રને બીજા ગ્રહ પર લઈ જવામાં વે છે જેનું દળ પૃથ્વીના દળ કરતાં અડધું અને ત્રિજ્યા સમાન છે.તેના પર સમાન પ્રયોગ કરવામાં આવે છે તો તેના માટે મળતા સમય અને આવર્તકાળ $t'$ અને $T'$ હોય તો તેમની વચ્ચેનો સંબંધ શું મળે?
    View Solution
  • 5
    પદાર્થને એવી રીતે પ્ર્ક્ષિપ્ત કરવામાં આવે કે જેથી તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાથી બહાર છટકી જાય તે કોના પર આધાર રાખે નહીં
    View Solution
  • 6
    એક ગોળાકાર ગ્રહનું દળ $M$ અને વ્યાસ $D$ છે. ગ્રહની સપાટીની નજીક કોઈ દળના કણ $m$ ને મુકત કરતાં તેના દ્વારા અનુભવાતો ગુરુત્વ પ્રવેગ કોને બરાબર થાય?
    View Solution
  • 7
    પૃથ્વીને ફરતે આપેલ કક્ષામાં પરિક્રમણ કરતા ઉપગ્રહની આવર્તકાળ $7$ કલાક છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉના મૂલ્ય કરતાં ત્રણ ગણી વધારવામાં આવે તો ઉપગ્રહનો નવો આવર્તકાળ કેટલો થશે ?
    View Solution
  • 8
    જ્યાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શૂન્ય હોય ત્યાં ગુરુત્વસ્થિતિમાન
    View Solution
  • 9
    ધારો કે ગુરુત્વાકર્ષણ બળ અંતરના વ્યસ્તના $n^{th}$ ઘાતાંકના આધારે ફરે છે તો $R$ કક્ષીય ત્રિજ્યા ધરાવતા ગ્રહનો સુર્યની ફરતે આવર્તકાળ $T$ કોના સમપ્રમાણમાં થાય?
    View Solution
  • 10
    પૃથ્વીની ત્રિજ્યા અને દળમાં $0.5\%$ નો વધારો થાય તો નીચેનામાથી પૃથ્વીની સપાટી માટે શું સાચું છે
    View Solution