Question
વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે?

Answer

વાવણિયા પર હીરલા જડીને એના પર મોતીની સેર બાંધીને એને શણગાર્યું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને શું કરવાનું કહે છે?
કાવ્યમાં કોના પર ભરોસો રાખવા કહ્યું છે? શા માટે?
‘શરૂઆત કરીએ' ગઝલમાં આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે?
'ધૂળિયે મારગ' કાવ્યમાં  કવિ આપણને આ કાવ્યમાં શું સમજાવે છે ? 
તમને કાગળમાંથી સૌથી વધુ શું બનાવવું ગમે?
નવોઢા ભાર્યાઓ’ એટલે કોણ ?
કાવ્ય મુજબ 'માળો બાંધવો' એ શાનું પ્રતીક છે?
ધૂળીયે મારગ આપણા જેવા સામાન્ય માણસનો સાથ મળે તો શું થાય ?
'માણસ જ્યારે સંબંધે જોડાય છે ત્યારે જીવન સુગંધમય થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી.' – આવું કઈ પંક્તિઓમાં કહેવાયું છે?
પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું કહ્યું છે?