Question
કાવ્યમાં કોના પર ભરોસો રાખવા કહ્યું છે? શા માટે?

Answer

કાવ્યમાં પરમાત્મા (શ્રીકૃષ્ણ) પર ભરોસો રાખવા કહ્યું છે. કારણ કે એમનું જ ધાર્યું થાય છે. આપણા પ્રયત્નો વ્યર્થ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free