Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25^°\,C$ એ $CH_{4 (g)}, C_{(s)}$ અને $ H_{2(g)}$ ની દહન ઉષ્મા અનુક્રમે $ -212.4 \,K \,cal, -94.0\, K $ કેલ અને $ -68.4\,K\,cal$ છે તો $CH_4$ ના નિર્માણની ઉષ્મા .......$K\, cal$
જ્યારે $0\,^oC$ એ એક મોલ બરફનું પાણીમાં રૂપાંતર થાય તો એન્ટ્રોપી ફેરફાર શોધો ? ($J K$ $^{-1}$ મોલ$^{-1}$)માં ($0\,^oC$ એ બરફનું પ્રવાહીમાં થતું રૂપાંતરણ માટે એન્થાલ્પી ફેરફાર $6.0 \,KJ\,$ મોલ$^{-1}$ છે.)
$H_2$ $_{(g)}$ $+$ $C_2H_4$ $_{(g)}$ $\rightarrow$ $C_2H_6$ $_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર .......$K cal \,mol^{-1}$ થશે.બંધ ઉર્જા $H - H = 103, C - H = 99, C - C = 80$ અને $C = C\, 145\, K \,cal$ મોલ$^{-1}$
એક વાયુ રૂપ નમૂનો જ્યારે પ્રણાલીમાં $1.5 $ જૂલ ઉષ્માનો પ્રવાહ હોય ત્યારે $750$ ટોરના સરેરાશ દબાણમાં $200\,cm^3$ થી $500 \,cm^3$ વિસ્તરણ પામે છે. પ્રણાલીની ઊર્જામાં થતું પરિવર્તન કેટલા.....$J$ થાય છે ? ($1$ લિટર $= 101.3\,J$)