Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઇથિલિનના ચોક્કસ જથ્થાનું દહન કરતા $6226\, kJ$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો તેની દહન-એન્થાલ્પી $1411\, kJ\, mol^{-1}$ હોય, તો $STP$ એ પ્રક્રિયામાં વપરાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા ...............${N_A}$ થશે.
$25$ $^o$$C$ અને $1$ વાતાવરણ દબાણે $C_2H_4$$_{(g)}$, $CO_2$$_{(g)}$ અને $H_2O$ $_{(l)}$ ની નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $52, -394$ અને $-286\, KJ$ મોલ$^{-1}$ છે. $C_2H_4$ ની દહન એન્થાલ્પી.......$KJ \,mole^{-1}$
$NH_3$ ની પ્રમાણિત સર્જત એન્થાલ્પી $- 46\, kJ\, mol^{-1}$ છે. જો $H_2$ ની તેના પરમાણુઓમાંથી સર્જનની એન્થાલ્પી $-436\,kJ\, mol^{-1}$ અને $N_2$ ની $-712\, kJ\, mol^{-1}$ હોય, તો $NH_3$ માં $N-H$ બંધની સરેરાશ બંધઊર્જા કેટલા ................ $\mathrm{kJ\,mol}^{-1}$ હશે ?