MCQ
$\vec a ,\;\vec b ,\,\vec c $ ત્રણ સદીશો છે કે જેથી  $\vec a  + \;\vec b  + \,\vec c \, = \,\,\vec 0 ,\,\,|\vec a |\,\, = \,\,1,\,\,|\vec b |\,\, = \,\,2,\,\,|\vec c |\,\, = \,\,3,$ તો , $\vec a .\,\,\vec b \,\, + \;\,\vec b .\,\,\vec c \,\, + \,\,\vec c .\,\,\vec a \, = \,.....$
  • A
    $1$
  • B
    $20$
  • $-7$
  • D
    $7$

Answer

Correct option: C.
$-7$
c
આપણી પાસે $\vec a  + \;\vec b  + \,\vec c \, = \,\,\vec 0 \,\, $

$ \Rightarrow \,|\,\vec a  + \;\vec b  + \,\vec c {|^2}\,\, = \,\,0$

$ \Rightarrow \,\,\,|\,\vec a |{\,^2}\,\, + \;\,|\,\vec b {|^2}\, + \,\,|\,\vec c {|^2}\, + \,\,2\,\,\left( {\vec a .\,\vec b  + \,\vec b .\,\vec c \, + \;\vec c .\,\,\vec a } \right)\,\, = \,\,0$

$ \Rightarrow \,\,1\,\, + \;\,4\,\, + \;\,9\,\, + \;\,2\,\left( {\vec a .\,\vec b  + \,\vec b .\,\vec c \, + \;\vec c .\,\,\vec a } \right)\,\, = \,\,0\,\,$

$ \Rightarrow \,\,\vec a .\,\vec b  + \,\vec b .\,\vec c \, + \;\vec c .\,\,\vec a \,\, = \,\, - 7$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{{dy}}{{dx}} + y\tan x = {x^m}\cos x$ નો ઉકેલ મેળવો.
${{\sin }^{-1}}x=2{{\sin }^{-1}}a$ સમીકરણનો ઉકેલ મળે તે માટે નીચેનામાંથી કઈ શરત જરૂરી છે ?
જો બધા $x \in R$ માટે $f'(x) > 0$ અને  $g'(x) < 0$ હોય તો 
જો $'a'$ એ અવાસ્તવિક સંકર સંખ્યા છે કે જેથી સમીકરણો $ax -a^2y + a^3z= 0$ , $-a^2x + a^3y + az = 0$ અને  $a^3x + ay -a^2z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય તો $|a|$ મેળવો.
જો $f$ એ યુગ્મ વિધેય છે કે અંતરાલ $(-5, 5)$ માં વ્યાખ્યાયિત હોય , તો $ x$ ની ચાર કિમતો મેળવો કે જે સમીકરણ $f(x) = f\left( {\frac{{x + 1}}{{x + 2}}} \right)$ નું સમાધાન કરે.
$\int_{}^{} {{x^{51}}({{\tan }^{ - 1}}x + {{\cot }^{ - 1}}x)\;dx = } $
જો $A,B$ અને $C$ ત્રિકોણના ત્રણ ખૂણા હોય તો એ ત્રિકોણ.$\begin{vmatrix}{1}&{1}&{1}\\1+\sin A&1+\sin B&1+\sin C \\ \sin A+\sin^2A& \sin B+\sin^2B & \sin C+\sin^2C\end{vmatrix}=0,$
$\lim _{n \rightarrow \infty} \frac{1}{n} \sum_{j=1}^{n} \frac{(2 j-1)+8 n}{(2 j-1)+4 n}$ ની કિમંત મેળવો.
જો વિધેય $f\left( x \right) = \left\{ {\begin{array}{*{20}{c}}
  {\frac{{\sqrt {2  + \cos \,x} - 1}}{{\left( {\pi  - {x^2}} \right)}},}&{x \ne \pi } \\ 
  {k\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,,}&{x = \pi } 
\end{array}} \right.$ એ $x\, =\pi $ આગળ સતત હોય તો  $k$ મેળવો.
$f:R \to R$ એ સતત અને વિકલનીય વિધેય હોય કે જેથી $f\left( 2 \right) = 6$ અને  $f'\left( 2 \right) = \frac{1}{{48}}$ થાય જો $\int_6^{f\left( x \right)} {4{t^3}} \,dt = \left( {x - 2} \right)\,g\left( x \right)$ થાય તો $\mathop {\lim }\limits_{x \to 2} \,g\left( x \right)$ =