(Image)
Total sum of oxygen atoms and \(\pi\)-electrons is \(3+8=11\)
Total number of oxygen atoms \(=3\)
Total number of \(\pi\)-bonds \(=4\)
\(\therefore\) Total number of \(\pi\)-electrons \(=8\)
| સુચિ $I$ | સુચિ $II$ |
| $A$ હોફમાન ડિગ્રેડેશન | $I$ સાંદ્ર.$KOH$, $\Delta$ |
| $B$ કલેમેશન રિડક્ષન | $II$ $CHCl _3, NaOH / H _3 O ^{\oplus}$ |
| $C$ કેનીઝારી પ્રક્રિયા | $III$ $Br _2, NaOH$ |
| $D$ રીમાન-ટીમાન પ્રક્રિયા | $IV$ $Zn - Hg / HCl$ |
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.


$I. $ ફિનાઇલ ઇથેનોલના ઓક્સિડેશનથી.
$II.$ બેન્ઝાલ્ડીહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રકિયાથી.
$III. $ બેન્ઝિનની એસિટાઇલ ક્લોરાઇડ સાથેની ફિડલ ક્રાફટ પ્રકિયાથી.
$IV.$ કેલ્સિયમ બેન્ઝોએટના નિસ્યંદનથી.
આ વિધાનોમાથી કયા વિધાન સાચા છે ?