Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 6ગુજરાતીસાપુતારાનો પ્રવાસ2 Marks
Question
વઘઈ ગામના લોકો અને તેમની બનાવટો વિશે જણાવો.
✓
Answer
વઘઈ ગામમાં આદિવાસી લોકોની વસ્તી છે. તેઓ વાંસના ટોપલાં, ટોપલી, પંખા તેમજ વાંસનાં હરણ, મોર અને કબૂતર જેવાં રમકડાં વગેરે હાથઉદ્યોગની ચીજો બનાવે છે. તેમનાં વાંસના રમકડાંની પરદેશમાં પણ માંગ છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.