Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કંપવિસ્તાર અધિમિશ્રિત સિગ્નલ માટે મહત્તમ અને ન્યૂનતમ વોલ્ટેજ અનુક્રમે $60\,V$ અને $20\,V$ છે. પ્રતિશત અધિમિશ્રિત અંક $(modutation\,index)$ $...........$ થશે.
$250$ $pF$ ની કેપેસિટી ધરાવતાં કેપેસિટર અને સમાંતરમાં $100$ $k\Omega$ નો અવરાધ ધરાવતા ડાયોડ ડિટેકટરનો ઉપયોગ $60 \%$ મોડયુલેશન અંક ધરાવતા એમ્પ્લિટયુડ મોડયુલેટેડ તરંગને ડિટેકટ કરવામાં થાય છે.આ પરિપથથી ડિટેકટ થતી મહત્તમ મોડયુલેશન આવૃતિ કેટલી હશે?
કંપવિસ્તાર અધિમિશ્રણ (એમ્પ્લિટ્યુડ મોડ્યલેશન) કરવાના પ્રયોગમાં, કિસ્સા $I$ માં,$X$ તેટલો કંપવિસ્તાર ધરાવતા બેઝ બેન્ડ સિગ્નલને $Y$ વોલ્ટ કંપવિસ્તાર ધરાવતા કેરિયર સિગ્નલ ઉપરાંત સંપાત કેરિયર કરવામાં આવે છે. ત્યારબાદ, કિસ્સા$-II$ માં, આ સમાન બેઝ બેન્ડ સિગ્નલને જુદા $2Y$ વોલ્ટ કંપવિસ્તાર ધરાવતાં કેરિયર સિગ્નલ ઉપર સંપાત કરવામાં આવે છે, આ બંને કિસ્સામાં અનુક્રમે અધિમિશ્રણ અંકનો ગુણોતર $..........$ થશે.