વિભાગ 'અ' (મસાલા) | વિભાગ 'બ' (રંગ) | "ઉતર" |
$(૧)$ વરિયાળી | $(અ)$ તેનો રંગ લાલ છે. | $(૧)$ ___________ |
$(૨)$ હળદર | $(બ)$ તેનો રંગ કાળો છે. | $(૨)$ ___________ |
$(૩)$ મરચું | $(ક)$ તેનો રંગ લીલો છે. | $(૩)$ ___________ |
$(૪)$ મરી | $(ડ)$ તેનો રંગ પીળો છે. | $(૪)$ ___________ |
$(ઈ)$ તેનો રંગ વાદળી છે. |