વિભાગ 'અ' | વિભાગ 'બ' | "ઉતર" |
$(૧)$ અબૂ ધાબી | $(અ) $અરબ દેશોનું મુખ્ય ખનીજ | $(૧)$ ___________ |
$(૨)$ જૂનાગઢ | $(બ)$ અબૂ ધાબીમાં જોવા મળતું મુખ્ય વૃક્ષ | $(૨)$ ___________ |
$(૩)$ પેટ્રોલિયમ | $(ક)$ દરિયાકિનારે જોવા મળતું વૃક્ષ | $(૩)$ ___________ |
$(૪)$ ખજૂર | $(ડ)$ પર્વતીય અને લીલોતરીવાળો વિસ્તાર | $(૪)$ ___________ |
$(ઈ)$ રણપ્રદેશવાળો વિસ્તાર |