વિભાગ 'અ' | વિભાગ 'બ' | "ઉતર" |
$(૧)$ છોટુ | $(અ)$ પિતાજી સાથે શાકભાજી વેચે છે. | $(૧)$ ___________ |
$(૨)$ વૈશાલીની માતાજી | $(બ)$ ટેમ્પો લઈ બજાર(મંડી) માંથી શાકભાજી લાવે છે. | $(૨)$ ___________ |
$(૩)$ છોટુના કાકા | $(ક)$ કરિયાણાની દુકાન ચલાવે છે. | $(૩)$ ___________ |
$(૪)$ વૈશાલીનો મોટો ભાઈ | $(ડ)$ કોથળામાંથી શાકભાજી કાઢી ગોઠવે છે. | $(૪)$ ___________ |
$(ઈ)$ શાળામાં ભણવા જાય છે. |