વિભાગ 'અ' | વિભાગ 'બ' | "ઉતર" |
$(૧)$ દરિયો | $(અ)$ ચોમાસામાં ગામનું પાણી તેમાં ભરાય છે. | $(૧)$ __________ |
$(૨)$ નદી | $(બ)$ ખાડા જેવા ભાગમાં પાણી ભરાય. | $(૨)$ __________ |
$(૩)$ તળાવ | $(ક)$ આજુબાજુ બગીચાઓ હોય છે. | $(૩)$ __________ |
$(૪)$ ખાબોચિયું | $(ડ)$ વાંકાચૂંકા રસ્તાઓ પર ચાલે છે. | $(૪)$ __________ |
$(ઈ)$ તેને સમુદ્ર પણ કહે છે. |