વિભાગ 'અ' | વિભાગ 'બ' | "ઉતર" |
$(૧)$ દરજીડો | $(અ)$ બીજાના માળામાં ઈંડાં મૂકે છે. | $(૧)$ ___________ |
$(૨)$ મોર | $(બ)$ ઉજ્જડ મકાનમાં માળો બનાવે છે. | $(૨)$ ___________ |
$(૩)$ કબૂતર | $(ક)$ વૃક્ષમાં ઊંચા ભાગમાં માળો બનાવે છે. | $(૩)$ ___________ |
$(૪)$ કોયલ | $(ડ)$ રંગબેરંગી પીંછાં | $(૪)$ ___________ |
$(ઈ)$ પાંદડાં સીવીને માળો બનાવે છે. |