વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | ઉતર |
$(૧)$ ઘુવડ | $(૧)$ શિકારી પંખી | $(૧)$ $-$ _____ |
$(૨)$ બાજ | $(૨)$ વાંકી અને અણીદાર લાલ ચાંચવાળું પક્ષી | $(૨)$ $-$ _____ |
$(૩)$ પોપટ | $(૩)$ સુંદર માળો ગુંથનાર પક્ષી | $(3)$ $-$ _____ |
$(૪)$ સુગરી | $(૪)$ રાત્રે જોઈ શકનાર પંખી | $(૪)$ $-$ _____ |
$(૫)$ બીજાના માળામાં રહેનાર પંખી |
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | ઉતર |
$(૧)$ મોર | $(૧)$ વાકી અને અણીદાર લાલ ચાંચવાળું પંખી | $(૧)$ $-$ _____ |
$(૨)$ પોપટ | $(૨)$ સુંદર માળો ગૂંથનાર પંખી | $(૨)$ $-$ _____ |
$(૩)$ સુગરી | $(૩)$ રાત્રે જોઈ શકનાર પંખી | $(3)$ $-$ _____ |
$(૪)$ ઘુવડ | $(૪)$ શિકારી પંખી | $(૪)$ $-$ _____ |
$(૫)$ સુંદર રંગબેરંગી પીછાંવાળું પંખી |