વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | ઉતર |
$(૧)$ પ્રજ્ઞાચક્ષુ | $(૧)$ મંદબુદ્ધિ | $(૧)$ $-$ _____ |
$(૨)$ મૂકબધિર | $(૨)$ શરીરના કોઈ અંગની ક્ષતિ ધરાવતું | $(૨)$ $-$ _____ |
$(૩)$ માનસિક ક્ષતિવાળું | $(૩)$ આંખોથી જોઈ ન શકનાર | $(3)$ $-$ _____ |
$(૪)$ વિકલાંગ | $(૪)$ ભણવામાં ખૂબ જ ધીમું | $(૪)$ $-$ _____ |
$(૫)$ બોલી અને સાંભળી ન શકનાર |