વિભાગ 'અ' | વિભાગ 'બ' | ઉત્તર |
$(૧)$ કુટુંબ | $(૧)$ ઘણાં બધાં ગામ ભેગાં મળીને બને છે. | $(૧)$ $-$ ______ |
$(૨)$ ગામ | $(૨)$ તાલુકાઓનો સમૂહ મળીને બને છે. | $(૨)$ $-$ ______ |
$(૩)$ તાલુકો | $(૩)$ તાલુકાનું મુખ્ય મથક | $(૩)$ $-$ ______ |
$(૪)$ જિલ્લો | $(૪)$ ઘરના સભ્યો ભેગા મળીને બને છે. | $(૪)$ $-$ ______ |
$(૫)$ ઘણાં બધાં ઘર ભેગાં મળીને બને છે. |
વિભાગ 'અ' | વિભાગ 'બ' | ઉત્તર |
$(૧)$ વઢવાણ | $(૧)$ આયના મહેલ | $(૧)$ $-$ _______ |
$(૨)$ વડનગર | $(૨)$ મુનસર તળાવ | $(૨)$ $-$ _______ |
$(૩)$ વિરમગામ | $(૩)$ અમૂલ ડેરી | $(૩)$ $-$ _______ |
$(૪)$ આણંદ | $(૪)$ સ્વામિનારાયણ મંદિર | $(૪)$ $-$ _______ |
$(૫)$ તાનારીરીની સમાધિ |