વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ | ઉત્તર |
$(૧)$ ઉત્તરાયણ | $(અ)$ પિચકારી અને રંગો | $(૧)$ ______ |
$(૨)$ દશેરા | $(બ)$ દીવડાં, રોશની અને મીઠાઈઓ | $(૨)$ ______ |
$(૩)$ હોળી-ધુળેટી | $(ક)$ મીઠાઈ અને કેક | $(૩)$ ______ |
$(૪)$ દિવાળી | $(ડ)$ પતંગ, ઊંધિયું અને ચિક્કી | $(૪)$ ______ |
$(ઈ)$ જલેબી-ફાફડા |