વિધાન $1$ : ચામાચીડિયા અલ્ટ્રાસોનિક તરંગો ઉત્સર્જે છે જે અથડાયને પાછા આવે ત્યારે તેને સાંભળીને તે સ્થાનને શોધે છે

વિધાન $2$ : જ્યારે ઉદગમ અને અવલોકનકાર ગતિમાં હોય ત્યારે પરાવર્તિત તરંગની આવૃતિ બદલાય છે

AIEEE 2012, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે અવાજનું ઉદગમ સ્થિર શ્રોતા તરફ $V_s$ ઝડપે ગતિ કરે છે ત્યારે તેની આવૃતિમાં $10 \%$ નો વધારો થાય છે. જો ઉદગમ સમાન ઝડપથી શ્રોતાથી દૂર જાય તો આવૃતિમાં ....... $\%$ ટકાનો ફેરફાર થાય. $\left(V_s < V\right)$
    View Solution
  • 2
    $90\, \,vibration/sec$ આવૃત્તિવાળા ઉદ્‍ગમ સ્થિર અવલોકનકાર તરફ $1/10 \,V$ ના વેગથી ગતિ કરે છે,તો અવલોકનકાર કેટલી .... $vibration/sec$ આવૃત્તિ સાંભળશે?
    View Solution
  • 3
    ચોરસ પ્લેટના ચારેય ખૂણાના યામ $(0, 0), (L, 0), (L, L)$ અને $(0, L)$ છે.ધારને અથડાવવાથી લંબગત સ્થિત તરંગ ઉત્પન્ન થાય છે, $u(x, y)$ ને $(x, y)$ બિંદુનું સ્થાનાંતર તરીકે દર્શાવવામાં આવે છે, $u$નું સમીકરણ ...... .
    View Solution
  • 4
    એક ધ્વનિશોષક કોઈ ધ્વનિનું પ્રમાણ $20\; dB$ ઘટાડે છે. તો આ ધ્વનિની તીવ્રતામાં કેટલા ગણો ધટાડો થાય?
    View Solution
  • 5
    $500 \,Hz$ ની આવૃતિ વાળા સાઈન તરંગની ઝડપ $350 \,m /s$ છે. એક નિશ્ચિત બિંદુએ $1 \,m$ સ્થાનાંતરનો કળા તફાવત કેટલો હશે.
    View Solution
  • 6
    $85\;cm$ લાંબી એક છેડેથી બંધ નળીના વાયુ સ્તંભ માટે $1250\; Hz$ થી ઓછી કેટલી પ્રાકૃતિક આવૃતિ મળે? (ધ્વનિનો વેગ $=340 \;m/s$)
    View Solution
  • 7
    ધ્વનિ તરંગની આવૃત્તિ $n$ અને વેગ $v$ છે,તેની આવૃત્તિ $4n$ કરતાં નવો વેગ કેટલો .... $v$ થાય?
    View Solution
  • 8
    $2\, Hz$ આવૃત્તિ અને $1 m$ તરંગલંબાઇ ધરાવતા તરંગનો કંપવિસ્તાર $0.5\, m$ છે.તે ૠણ $X-$ દિશામાં ગતિ કરતો હોય,તો તરંગનું સમીકરણ શું થાય?
    View Solution
  • 9
    $A$ અને $B$ બે સ્ત્રોત અવાજના તરંગો ઉત્પન્ન કરે છે. શ્રોતા $C$ બિંદુ આગળ છે. $A$ બિંદુ આગળ સ્ત્રોતની આવૃતિ $500\,Hz$ છે. $A$ હવે $4\,m/s$ ના વેગથી $C$ તરફ ગતિ કરે છે. $C$ બિંદુ આગળ $6$ સ્પંદ સંભળાય છે. જ્યારે $A$, $C$ થી $4\,m/s$ ના વેગથી દૂર જાય છે ત્યારે $C$ ને $18$ સ્પંદ સંભળાય છે. જો ધ્વનિનો ઝડપ  $340\,m/s$ હોય તો $B$ સ્ત્રોત આગળ આવૃતિ $Hz$ માં કેટલી હશે?
    View Solution
  • 10
    $5.0\;m$ અને $5.5\;m$ તરંગલંબાઇ ધરાવતા બે તરંગો કોઈ એક વાયુમાં $330\;m/s $ ના વેગથી ગતિ કરે છે. આપણે પ્રતિ સેકન્ડે કેટલી સ્પંદની સંખ્યાની અપેક્ષા રાખી શકીએ?
    View Solution