વિધાન $- 2$ : ધાતુની સપાટી પરથી ઉત્સર્જીત થતાં ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઉર્જા તેના પર આપાત થતાં પ્રકાશની આવૃતિના સમપ્રમાણમાં હોય. ફોટોપ્રવાહ માત્ર આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે.
ફોટોસેલ $d\;m$ દૂર રાખેલા નાના તેજસ્વી સ્ત્રોત દ્વારા પ્રકાશિત થાય છે. જ્યારે સમાન પ્રકાશ સ્ત્રોતને $\frac{d}{2}\;m$ના અંતરે મૂકવામાં આવે છે, ત્યારે ફોટોકેથોડ દ્વારા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા