કારણ $R$ : આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$(c)$ $RNA$ તથા પ્રોટીનનો બનેલો હોય છે.
$(d)$ કોઈપણ પટલ દ્વારા આવરેલું હોતું નથી.
ઉપર જણાવેલ વિધાન કઈ કોષ અંગિકા માટે સાચું છે?
$R$ : આદિકોષકેન્દ્રીય કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.