વિધાન $R$: આલ્કોહોલ સક્રિય ધાતુ જેવી કે $\mathrm{Na}, \mathrm{K}$ અને $\mathrm{Al}$ સાથે પ્રક્રિયા કરે ત્યારે અનુવર્તી આલ્કોકસાઈડ આપે છે અને $\mathrm{H}_2$ વાયુ મુક્ત કરે છે.

નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
$A\,\xrightarrow{{H{g^{2 + }}\,/\,{H^ + }}}B\,\xrightarrow{{NaB{H_4}}}C\,\xrightarrow[{conc.\,\,HCl}]{{ZnC{l_2}}}$ Turbidity within $5$ minutes.
$‘A’$ શું હશે?
