કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | લીલ | $I$ | ગેરહાજર |
$Q$ | ફૂગ | $II$ | કાઈટીન |
$R$ | વનસ્પતિ | $III$ | સેલ્યુલોઝ, હેમીસેલ્યુલોઝ, પ્રોટીન, પેકિટન |
$S$ | પ્રાણી | $IV$ | સેલ્યુલોઝ, ગેલેકટન્સ, મેનોઝ, $CaCO _3$ |
$R$ : કોષદીવાલ અર્ધતરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ છે.